ત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિવિધ બહાના હેઠળ ઉઘરાવાતી ફી સામે વાલીઓની લડાઈ : 19-07-2017

નાગરિક અધિકાર અભિયાનના નેજા હેઠળ શિક્ષણ અધિકાર સૌને મળે તે અન્વયે આજરોજ ત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિવિધ બહાના હેઠળ ઉઘરાવાતી ફી સામે વાલીઓની લડાઈમાં મદદ કરવા કોંગ્રેસ પક્ષના આગેવાનો શ્રી જ્યોર્ઝ ડાયસના નેતૃત્વમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક વાલીઓને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note