તાલાલા વિધાનસભા પેટા ચૂંટણી : 19-05-2016
તાલાલા વિધાનસભા પેટા ચૂંટણી અને પાંચ રાજ્યોના પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો અને તાલાલા વિધાનસભા પેટાચૂંટણીમાં મતદાતાઓએ આપેલ ચુકાદાનું સન્માન કરીએ છીએ. લોકતંત્રમાં હાર-જીત થતી હોય છે. કોંગ્રેસ પક્ષનું ચૂંટણી વ્યવસ્થાપનમાં ત્રુટિ હશે તો તેની સમીક્ષા કરાશે. કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનોએ એક થઈને ચૂંટણીમાં કામ કર્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો