.
Home / જિલ્લા કોંગ્રેસ સમાચાર / “તાપી જિલ્લા કોંગ્રેસ” સમિતિની અગત્યની મિટિંગ
આગામી દિવસોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેજા હેઠળ યોજાનાર “જનસંપર્ક યાત્રા”ના આયોજન માટે “તાપી જિલ્લા કોંગ્રેસ” સમિતિની અગત્યની મિટિંગ ભારત સરકારના માજી કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં યોજાઇ હતી.