ડૉ. મનિષ એમ. દોશીના માતૃશ્રી સ્વ. ગુણવંતીબેન મુકુન્દરાય દોશીનું શ્રીજી શરણ : 28-04-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ એમ. દોશીના માતૃશ્રી સ્વ. ગુણવંતીબેન મુકુન્દરાય દોશીનું તા. ૨૬/૦૪/૨૦૧૭ ના રોજ શ્રીજી શરણ થયેલ છે. સદગતનું બેસણું હળવદ મુકામે રાખેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note