ટાટ પરીક્ષાના આગલા દિવસે પેપર લીક થયા અંગેની ફરિયાદ : 24-08-2018

  • માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષાના પેપર લીક થયા અંગેની ફરિયાદમાં તટસ્થ તપાસ કરવા માંગ
  • ૧ લાખ ૪૭ હજાર પરીક્ષાર્થીઓની ૨૯ જુલાઈના રોજ યોજાયેલ ટાટ પરીક્ષાના આગલા દિવસે પેપર લીક થયા અંગેની ફરિયાદ થયા છતાં રાજ્ય સરકાર ગંભીર નથી
  • શિક્ષણના વ્યાપક હિતમાં જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા ટકી રહે તે માટે રાજ્ય સરકાર કેમ તટસ્થ તપાસ કરતી નથી ?

માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષા તા.૨૯/૦૭/૨૦૧૮ ના રોજ સમગ્ર રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર સમય પહેલા એટલે કે, વહેલી સવારથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી ફરતું થયું હોવાની વ્યાપક ફરિયાદ મળી હતી. આ અંગે પરીક્ષાર્થીઓએ તથા જાગૃત નાગરિકોએ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Letter Dr.Manish Doshi