ઝીકા વાઈરસ અંગે હકીકત છુપાવી – મચ્છરજન્ય રોગોથી નાગરિકોની સુરક્ષા માટે કોંગ્રેસ પક્ષ જનજાગૃત્તિ અભિયાન હાથ ધરશે : 03-06-2017

  • ભાજપ સરકાર ગુજરાતના નાગરિકોના આરોગ્ય સાથે રમત રમી રહી છે.
  • ઝીકા વાઈરસ અંગે હકીકત છુપાવીને ગુજરાતના ૬ કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર મુખ્યમંત્રી જવાબ આપે.
  • મચ્છરજન્ય રોગોથી નાગરિકોની સુરક્ષા માટે કોંગ્રેસ પક્ષ જનજાગૃત્તિ અભિયાન હાથ ધરશે.

ઉત્સવો – તાયફા અને ચૂંટણીલક્ષી ભીડ ભેગી કરવામાં ભાન ભૂલી ગયેલ ભાજપ શાસકો ઝીકા વાઈરસ અંગે ગંભીરતા દાખવવાને બદલે સમગ્ર બાબતમાં માહિતી છુપાવવા, ભીનું સંકેલવામાં સતત વ્યસ્ત રહ્યાં વિશ્વ આરોગ્ય સંસ્થા “WHO”  અને લોકસભામાં સત્તાવાર માહિતી છતાં ગુજરાતની ભાજપ સરકાર જાણી જોઈને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહી છે. ત્યારે ભાજપ સરકાર પ્રજાહિતમાં જાગે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note