જીલ્લા અને શહેરના અનુસુચિત જાતિ વિભાગના ચેરમેનશ્રીની નિમણુંક

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય ચેરમેનશ્રી કે. રાજુજીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ભલામણથી મોરબી જીલ્લા, વડોદરા જીલ્લા અને અમદાવાદ શહેરના ચેરમેન તરીકે નીચેની નિમણુંક કરવામાં આવી છે.

જીલ્લા અને શહેરના અનુસુચિત જાતિ વિભાગના ચેરમેનશ્રીના નામો નીચે મુજબ છે.

૧. અમદાવાદ શહેર શ્રી લાલુભાઈ ગોહિલ
૨. મોરબી જીલ્લો શ્રી બળવંતભાઈ ગોકળભાઈ વોરા
૩. વડોદરા જીલ્લો શ્રી રમેશભાઈ કાળીદાસભાઈ ચાવડા