જન જનના આક્રોશને વાચા આપવા, જન અધિકારની લડતને ટેકો આપવા “જન આક્રોશ રેલી” : 14-02-2019

જન જનના આક્રોશને વાચા આપવા, જન અધિકારની લડતને ટેકો આપવા “જન આક્રોશ રેલી” ને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના લાલ ડુંગરી ખાતે જણાવ્યું હતું કે,

  • કોંગ્રેસનું નેતૃત્વ સુખ દુખનો સાથી દાર બંને છે
  • સંકટના દિવસમાં અહીં ઈન્દીરાજી આવ્યા હતા અને આ વિસ્તારના લોકોએ મજબુત સમર્થન આપ્યું
  • રાજીવ ગાંધીને પણ આ વિસ્તારના લોકોએ પ્રેમ આપ્યો
  • સોનીયાજીને પણ સમર્થન આપ્યું
  • આજની મેદની દર્શાવે છે કે દેશ પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે
  • ગુજરાતીમાં સંબોધન કરી ગુજરાતીમા નારા લગાવડાવ્યા ચોકીદાર ચોર છે
  • આજે દેશના તમામ લોકો અને વર્ગ સરકારથી નારાજ છે
  • આવનારી ચુટંણી દેશનું બંધારણ અને આદિવાસીનું અસ્તિત્વ ટકાવી રાખવાની ચુટંણી
  • આખો દેશ ચોકીદાર ચોર હે કહી રહ્યો છે પણ વડાપ્રધાન મૌન છે
  • સંસદમાં મારી સામે આંખ મીલાવી શકતા નથી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note