“જનમિત્ર” ની એક બેઠકનું આયોજન : 05-11-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને “જનમિત્ર” ની એક બેઠકનું આયોજન તા. ૭/૧૧/૨૦૧૬ ને સોમવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એલિસબ્રીજ, અમદાવાદ ખાતે રાખેલ છે. આ બેઠકમાં કોંગ્રેસના તમામ ‘જનમિત્રો’ ને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note