ચૂંટણી આયોગે અમદાવાદ જિલ્લા પંચાયતની ૯-ગાંગડ સામાન્ય સ્ત્રી બેઠકની પેટા ચૂંટણી યોજવાની પણ જાહેરાત : 16 -05-2017

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. ૧૫–૦૫–૨૦૧૭ ના રોજ જિલ્લા / તાલુકા અને નગરપાલિકાની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવા જાહેરાત કરી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતની ૯-ગાંગડ સામાન્ય સ્ત્રી બેઠકની પેટા ચૂંટણી યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ બંધારણીય ફરજ નીભાવે અને અદાલતના આદેશનું સન્માન કરે. તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

HC Order-1

HC Order-2