ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ મોટા ભાગના સરકારી કર્મચારી પોતાના મત આપવાના અધિકારથી વંચિત રહે તેવી પરિસ્થિતિ : 21-11-2015

ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારના કે અન્ય લાખો કર્મચારીઓ કે જેઓને ચૂંટણીની કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે પણ મોટા ભાગના કર્મચારીઓને પોસ્ટલ બેલેટ અંગે ચૂંટણીપંચની બેદરકારી કે અણઆવડત, અપૂરતી માહિતીને કારણે લોકશાહીનો સૌથી મોટો પર્વ ગણાતો ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગથી વંચિત રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note