ચાર લોકસભા અને દસ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો : 31-05-2018
ચાર લોકસભા અને દસ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં પરિવર્તન ની શરૂઆત થઇ છે ૨૦૧૯ લોકસભા પહેલાનું આ ટ્રેલર છે. પેટા ચૂંટણીના પરિણામો એ ભાજપના મુખ્ય નેતાઓના અહંકારનો પરાજય છે અને પેટા ચૂંટણીના પરિણામોએ અહંકારી નેતાઓને પ્રજાએ જાકારો આપ્યો છે. આગામી સમયમાં યોજાનાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો વિજય થશે અને ભાજપનો પરાજય નિશ્ચિત છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો