ગોધરા(પંચમહાલ) ખાતે આયોજીત કાર્યકર સંમેલન

“જનસંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે કાર્યકર સંમેલન યોજાયો હતો જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, એઆઈસીસી સેક્રેટરીશ્રી અશ્વિની શેખરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં