ગુરુ પૂર્ણિમાએ કોંગ્રેસ પ્રમુખે મોરારીબાપુના આશીર્વાદ લીધા
ગુરૂપુર્ણીમાં નિમિત્તે ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજયેલ ગુરુપૂજન કાર્યક્રમ નિમિત્તે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવ તથા વરિષ્ઠ આગેવાનોએ પૂજ્ય સંતશ્રી મોરારી બાપુનું ગુરુ પૂજાન કરી આશીર્વાદ મેળવ્યા હતા . આ ઉપરાંત કોંગ્રસના બીજા આગેવાનો અને કાર્યકરો એ પ અલગ અલગ સ્થળોએ ગુરુવંદના કાર્યક્રમ યોજીને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.
http://www.vishvagujarat.com/guru-purnima-congress-president-morari-bapu-blessings/