ગુજરાત સરકાર RT-PCR ટેસ્ટ, સીટી સ્કેનના ભાવમાં ઘટાડો કરે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા: 29-05-2021

  • ગુજરાત સરકારRT-PCR ટેસ્ટ, સીટી સ્કેનના ભાવમાં ઘટાડો કરે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
  • ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની પ્રત્યેક દર્દીને મફત સારવાર મળવી જોઈએ – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
  • RT PCR ટેસ્ટનો ભાવ રાજસ્થાનમાં રૂ.350 અને ગુજરાતમાં રૂ.900, સીટી સ્કેનનો ભાવ રાજસ્થાનમાં રૂ.૧૭૦૦, ગુજરાતમાં રૂ.૩૦૦૦ ખાનગી દવાખાનાઓમાં કોરોનાની સારવારના રાજસ્થાનમાં મફત અને ગુજરાતમાં રૂ. ૫ થી ૫૦ લાખ સુધી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note