ગુજરાત સરકારે આજરોજ રજૂ કરેલા અંદાજપત્રમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગાર અંગેની પર પ્રતિક્રિયા આપતા ડૉ. મનિષ દોશી : 20-02-2018

ગુજરાત સરકારે આજરોજ રજૂ કરેલા અંદાજપત્રમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગાર અંગેની પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણ અંગેની વિવિધ જોગવાઈ બાળકોને વિજ્ઞાનપોથી, વાઈફાઈ, ડીઝીટલ ક્લાસ રૂમ, નવા ઓરડા સહિતની વાતો સામે હકીકતમાં વિજ્ઞાન, ગણિતના શિક્ષકોની મોટાપાયે ખાલી જગ્યા ભરવી અતિ જરૂરી છે. અધ્યાપકોની નિમણૂંક ન કરતી સરકાર ડીઝીટલ ક્લાસ રૂમની વાતો કરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note