ગુજરાત સરકારના માહિતી વિભાગના વર્ગ-૧, ૨ અને ૩ના અધિકારીઓની ભરતી : 22-12-2021
ગુજરાત સરકારના માહિતી વિભાગના વર્ગ-૧, ૨ અને ૩ના અધિકારીઓની ભરતી સંપૂર્ણપણે ભ્રષ્ટાચારી તરીકા કાનુન વિરોધી પ્રક્રિયાથી કરી હોવાનો આક્ષેપ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ સદરહુ પરીક્ષાઓ રદ્દ કરીને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન મારફત પુનઃપરિક્ષા લઈને સદરહુ કમલમ્ પ્રેરિત ભરતી કૌભાંડના ભાગીદારોની ધરપકડ કરવાની માંગણી કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો