ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે : 10-10-2022
- શ્રી અનંત પટેલ પરના હુમલાના તોહમતદારોને પકડવામાં નહી આવે તો આદિવાસીઓ આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે – સુખરામ રાઠવા
- આ હુમલો એ ધારાસભ્ય અનંતભાઈ પટેલ ઉપરનો એકલા ઉપર ન હતો. આ હુમલો આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટેનો હુમલો હતો – અમિત ચાવડા
- જો ન્યાય નહીં મળે તો કોઈપણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેના માટેની જવાબદારી રાજ્ય સરકારની રહેશે – અમિત ચાવડા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો