ગુજરાત વિધાનસભામાં સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવેલ કલંકિત ઘટના : 23-02-2017

ગુજરાત વિધાનસભામાં સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવેલ કલંકિત ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીયા સચિવ અને સાંસદ શ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે,  ગુજરાતમાં આજે એક કમનીસીબ ઘટના બની. વિધાનસભા એ પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા માટેનો એક મંચ છે. છેલ્લા ૧૫ વર્ષથી આ પવિત્ર સંસ્થાના મહત્વને ઘટાડવાના અને વિરોધી મંતવ્યોને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યાં છે. ખરેખર તો આવા પ્રયાસ કરનારાઓએ આત્મ નિરીક્ષણ કરવાની જરૂરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note