ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના “મતદાર યાદી સુધારણા-૨૦૧૭” કાર્યક્રમ અંગે : 15-09-2016
આજરોજ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના “મતદાર યાદી સુધારણા-૨૦૧૭” કાર્યક્રમ અંગે સરકીટ હાઉસ અમદાવાદ ખાતે ચૂંટણી પંચ સમક્ષ પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધી મંડળ ડૉ. જીતુભાઈ પટેલ, ડૉ. વિજય દવે તથા લીગલ સેલના કન્વીનર શ્રી નિકુંજ બલર દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો