ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના પૂર્વ વિદેશમંત્રી મુરબ્બી શ્રી માધવસિંહ સોલંકી : 28-07-2020
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના પૂર્વ વિદેશમંત્રી મુરબ્બી શ્રી માધવસિંહ સોલંકી તા. ૩૦ જુલાઈ, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ ૯૩ વર્ષ પુરા કરી ૯૪માં વર્ષમાં પ્રવેશ કરે છે. ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજનાના પ્રણેતા અને કોંગ્રેસપક્ષને ૧૪૯ અને ૧૪૨ બેઠકો વિધાનસભામાં વિક્રમી વિજય હાંસલ કરીને સત્તામાં લાવનાર તથા ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી મુરબ્બી શ્રી માધવસિંહભાઈ તા. ૩૦ જુલાઈ ૨૦૨૦ ને ગુરુવારના રોજ ૯૪માં જન્મદિને વર્તમાન કોરોનાની મહામારીના લીધે ૯૪માં જન્મદિને શુભેચ્છકોને વિનંતી કે મનથી શુભેચ્છા પાઠવવી. રૂબરૂ મુલાકાત મોકુફ રાખેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો