ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ… : 12-02-2016
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ તથા અમદાવાદ શહેરનાં પ્રમુખશ્રી કુસુમબેન રાઠોડ દ્વારા અમદાવાદ શહેરમાં મહિલા કોંગ્રેસનું નવું સંગઠન બનાવવા અને ૨૦૧૭ની વિધાનસભામાં અસરકારક ભૂમિકા ભજવી શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે લોકસભા-વિધાનસભા પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો