ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિત, રાજીવ ભવન ખાતે આજે ખાતે યોજાયેલ સંયુક્ત પત્રકાર પરિષદ : 30-11-2022

  • ભાજપના સત્તાવીશ વર્ષોના કુશાસન અને લોકોમાં જે હાડમારી છે તેનો પ્રતિભાવ આવતીકાલે જનતા કોંગ્રેસની તરફેણમાં મતદાન દ્વારા આપશેઃ ડૉ. રઘુ શર્મા
  • જનતાનો વિશ્વાસ ભાજપ ખોઇ ચૂકી છે. પ્રજાનું સમર્થન તેમને નથી મળી રહ્યું. કોંગ્રેસે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું તે મુજબ ગુજરાતમાં 125થી વધુ બેઠકો મેળવી ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશેઃ ડૉ. રઘુ શર્મા
  • ઇલેક્શન કમિશનની સ્પષ્ટ અધિસુચના છે કે મતદાન મુક્ત અને ન્યાયીક માહોલમાં સંપન્ન થાય તે માટે સેન્ટ્રલ ફોર્સિસની ડ્યૂટી લગાડવામાં આવે પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસ,હોમગાર્ડ અને ઠેકેદાર પોલીસના બંદોબસ્તમાં મતદાનના બોક્સીસ સ્ટ્રોંગ રૂપમાં લઇ જવામાં આવશે. આ રીતે લઇ જવામાં તેમની નિયત શું છે ?:  શ્રી પવન ખેરા
  • ઇલેક્ટોરલ બોન્ડ એ દેશનો સૌથી મોટો ગોટાળો છે. દેશના લોકતંત્રમાં વિપક્ષો માટે કોઇ જગ્યા રહી નથીઃ શ્રી પવન ખેરા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિત, રાજીવ ભવન ખાતે આજે ખાતે યોજાયેલ સંયુક્ત પત્રકાર પરિષદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના સફળ પૂર્વ આરોગ્યમંત્રી ડો. શ્રી રઘુ શર્માજી, ભારતીય રાષ્ટ્રીય કોંગેસ મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી પવન ખેરાજીએ સંબોધી હતી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR PRESSNOTE_30-11-2022