ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજીત પત્રકાર પરિષદ : 23-10-2022

હેન્ડઝઅપ કહીને જેટલા લોકોને લુંટવામાં આવ્યાં છે તેના કરતા વધારે લુંટ ઈમ્પેક્ટ ફી જેવી અસંખ્ય જનવિરોધી યોજનાઓ દ્વારા ભાજપ સરકાર જનતાને લુંટી રહી છેઃ ડૉ. જીતુભાઈ પટેલ

કોંગ્રેસ ૨૦૨૨માં સત્તામાં આવતાની સાથે જ ઈમ્પેક્ટ ફી નો અવિચારી કાયદો દુર કરીને પોતાની જગ્યામાં કરેલા અનઅધિકૃત બાંધકામોને એકપણ રૂપિયો લીધા સિવાય નિયમીત કરાશેઃ ડૉ. જીતુભાઈ પટેલ

કોંગ્રેસ ૨૦૨૨માં સત્તામાં આવતાની સાથે જ કરાર આધારીત તથા ફિક્સ પગારના ૧૫ લાખ કર્મચારીઓને કાયમી કરશે તથા ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ પણ આપશે: હિંમતસિંહ પટેલ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR_23-10-2022 – 1