ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન : 03-04-2021
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપની ખેડૂત વિરોધી નિતિઓના ભાગરૂપે ત્રણ કાળા કાયદાને કારણે દેશનો ખેતી, ખેડુત અને વ્યાપાર ખતમ થઈ જશે, દેશમાં ફરી કંપની રાજ આવશે. સંગ્રહખોરી – કાળાબજારી અને નફાખોરી થવાની અને એના જ કારણે આખા દેશના ખેડૂત સંગઠનો તેમજ ખેડૂતો સાથે સાથે દેશનો એક-એક નાગરીક આ કાળા કાયદાનો વિરોધ કરી રહ્યો છે. કાળા કાયદા પાછા લેવાની લડત લડી રહ્યો છે. દેશની ભાજપ સરકાર દ્વારા ૨૭મી સપ્ટેમ્બરના રોજ બહુમતિના જોરે દેશની લોકસભામાં બીલ લાવવામાં આવ્યું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો