ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના નવા વરાયેલ પ્રદેશ મુખ્ય સંગઠકશ્રી ઋત્વિક મકવાણા : 23-10-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના નવા વરાયેલ પ્રદેશ મુખ્ય સંગઠકશ્રી ઋત્વિક મકવાણા તા ૨૫-૧૦-૨૦૧૮, ગુરુવારના રોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનો કાર્યભાર બપોરે ૦૧.૦૦ કલાકે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક, હાલમાં અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના સેક્રેટરી તથા મહારાષ્ટ્ર રાજ્યના સેવાદળના પ્રભારી શ્રી મંગલસિંહ સોલંકી દ્વારા નવ નિયુક્ત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકને પ્રદેશ કોંગ્રેસ સેવાદળના વરિષ્ઠ આગેવાનો અને શહેર – જીલ્લાના તમામ પદાધિકારીની ઉપસ્થિતિમાં ચાર્જ સોપવામાં આવશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note