ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી નિશિત વ્યાસ (મીનાક્ષી પરિવાર) ના સુપુત્રી ચિ. દેવાંશી વ્યાસ… : 21-01-2016
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી નિશિત વ્યાસ (મીનાક્ષી પરિવાર) ના સુપુત્રી ચિ. દેવાંશી વ્યાસ, ધીરૂભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી DA-IICT માં ૨૨૦ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ ૧૦માં સ્થાન પ્રાપ્ત કરીને પરિવારનું અને સમાજનું ગૌરવ વધાર્યું છે. ચિ. દેવાંશી વ્યાસ સ્નાત્તક બાદ અમેરીકાની પ્રખ્યાત કોલંબીયા યુનિવર્સિટીમાં માસ્ટર ઈન કોમ્પ્યુટર સાયન્સમાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર DA-IICT ની આ વર્ષની એકમાત્ર વિદ્યાર્થીની છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો