ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજીત બેઠક

24 જિલ્લા પંચાયત, 134 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય બાદ આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ અને નિરીક્ષકશ્રીઓની મહત્વપૂર્ણ બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને સિધ્ધાર્થભાઈ પટેલ ઉપસ્થિતીમાં યોજાઈ હતી.