ગુજરાત પ્રદેશ કોંગ્રેસની આર્થિક બાબતો અંગેની સમિતિ રચના : 17-09-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની આર્થિક બાબતો અંગેની સમિતિમાં નીચે પ્રમાણે હોદ્દેદારો તથા કારોબારીની રચના આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની મંજુરીથી ઇકોનોમિક એફેર્સ સમિતિના ચેરમેન નીતિન શાહે કરેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note