ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસના અગ્રણીઓની રાજ્ય સ્તરની મીટીંગ : 10-09-2018

તા. ૧૧-૦૯-૨૦૧૮ મંગળવારે બપોરે ૦૨.૦૦ વાગે પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય, રાજીવ ગાંધી ભવન ખાતે એ.આઈ.સી.સી.ના મહાસચિવ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજીની ઉપસ્થિતિમાં અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાના મુખ્ય મહેમાન પદે, ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસના અગ્રણીઓની રાજ્ય સ્તરની મીટીંગ મળશે. આ મીટીંગમાં રાજ્યમાંથી ૧૫૦ પ્રતિનિધિઓ હાજરી આપશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note