ગુજરાત કોંગ્રેસનું “પ્રતિભા શોધ અભિયાન” તા. ૨૩-૨૪ એપ્રિલ, રાજ્યના પાંચ વિભાગીય ક્ષેત્રમાં ઈન્ટરવ્યુ ગોઠવાશે. : 21-04-2022

  • ગુજરાત કોંગ્રેસનું “પ્રતિભા શોધ અભિયાન” તા. ૨૩-૨૪ એપ્રિલ, રાજ્યના પાંચ વિભાગીય ક્ષેત્રમાં ઈન્ટરવ્યુ ગોઠવાશે.
  • ૨૫૦૦થી વધુ યુવાઓએ કોંગ્રેસ પક્ષના માધ્યમથી વક્તા – પ્રવક્તા – મીડીયા પેનાલીસ્ટમાં ઈચ્છા વ્યક્ત કરી.

“પ્રતિભા શોધ અભિયાન” અન્વયે #SpeakUpGujarat ના હેશટેગ થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને અગ્રણીઓએ યુવાઓને પ્રતિભા શોધ અભિયાનમાં પર મિસ્કોલ કરીને ભાગ લેવા આહ્વાહન કર્યું હતું. જેમાં સમગ્ર રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાંથી ૨૫૦૦ થી વધુ ઈચ્છુક યુવાઓએ ઓફલાઈન – ઓનલાઈન ફોર્મ ભરીને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાત કોંગ્રેસનું “પ્રતિભા શોધ અભિયાન” તા. ૨૩-૨૪ એપ્રિલ, રાજ્યના પાંચ વિભાગીય ક્ષેત્રમાં ઈન્ટરવ્યુ ગોઠવાશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note