ગુજરાત આમ આદમી પાર્ટીના મહીલા આગેવાનો, આપ કિસાન સંગઠનના મુખ્ય હોદ્દેદારો : 16-04-2022
ગુજરાત આમ આદમી પાર્ટીના મહીલા આગેવાનો, આપ કિસાન સંગઠનના મુખ્ય હોદ્દેદારો સહિત ૫૦૦ થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ આવતી કાલે તા.૧૭.૦૪.૨૦૨૨ રોજ “આપ” નો છેડો ફાડ્યો અને કોંગ્રેસની વિચારધારાને સ્વીકારી કોંગ્રેસમા સામેલ થશે. – મનહર પટેલ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો