ગુજરાત અને દેશ સુખાકારી અને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધે તેના માટે કામના કરીઃ જગદીશ ઠાકોર : 29-10-2022

  • ગુજરાત કોંગ્રેસના આગેવાનશ્રીઓએ શ્રી જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા શારદાપીઠાધીશ્વર સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજના અધ્વેત આશ્રમ ખાતે આશીર્વાદ મેળવ્યાં.

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સ્ક્રીનીંગ કમીટીના ચેરમેનશ્રી રમેશ ચેનીથલ્લા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલ, શ્રી અર્જુન મોઢવાડીયા, રાજ્યસભાના સાંસદશ્રી અમીબેન યાજ્ઞિક, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, વિધાનસભાના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

3-HR PRESSNOTE_29-10-2022