ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૫ ટકા કન્યા શાળા શિક્ષણથી વંચિત : 25-01-2019
- ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૫ ટકા કન્યા શાળા શિક્ષણથી વંચિત
- કન્યા કેળવણીમાં ભાજપ સરકારના ભોપાળા સામે આવ્યા
- વાઈબ્રન્ટ અને ગતિશીલ ગુજરાતમાં કન્યા શિક્ષણમાં ગુજરાત દેશમાં પાછલા ક્રમાંકે
- ‘બેટી બચાવો-બેટી પઢાવો’ ના સુત્રોથી જાહેરાતો કરનાર ભાજપ સરકારમાં દીકરીઓ શિક્ષણના અધિકારથી વંચિત
ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૫ ટકા દીકરીઓ શાળા શિક્ષણની વંચિત રહે છે. સમગ્ર દેશમાં સરેરાશ ૧૩.૫ ટકા દીકરીઓ શાળા શિક્ષણથી વંચિત છે જ્યારે ગુજરાતમાં બમણી સંખ્યામાં દીકરીઓને શિક્ષણનો અધિકાર મળતો નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો