ગુજરાતમાં હીટ એન્ડ રનના ૨૮૯૩ ઘટનામાં ૧૫૨૯ માનવ જીંદગી ભરખાઈ. : 23-08-2021

  • સમગ્ર દેશમાં રોડ એક્સીડન્ટના કુલ બનાવોમાં ૧૫.૫ ટકા હીટ એન્ડ રન ની ઘટનામાં ૨૮,૦૦૦ નાગરિકોએ જીવ ગુમાવ્યો.
  • ગુજરાતમાં હીટ એન્ડ રનના ૨૮૯૩ ઘટનામાં ૧૫૨૯ માનવ જીંદગી ભરખાઈ.
  • ગુજરાતમાં હીટ એન્ડ રનના વધતા જતા બનાવો અંગે રાજ્ય સરકાર રોડ એક્સીડન્ટ રોકવા નિતિ ઘડે.

ભારત દેશમાં રોડ એક્સીડન્ટ ના અહેવાલમાં સમગ્ર દેશમાં ‘હીટ એન્ડ રન’ ની ઘટનામાં ૨૯,૩૫૪ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે અને ૬૭,૭૫૧ નાગરિકો ઘાયલ થયા છે ત્યારે, રોડ અકસ્માત રોકવા અને માનવજીંદગીને બચાવવા માટે નિતિ ઘડે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note