ગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ અમાન્ય પદવી પ્રમાણપત્રો…: 13-02-2020
ગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ અમાન્ય પદવી પ્રમાણપત્રો દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પશુધન નિરીક્ષક વર્ગ-૩, ગ્રામ સેવકમાં ૧૦,૦૦૦ જેટલાનું ભરતી કૌભાંડનો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના નેતા ડૉ. મનિષ દોશી જણાવ્યું હતું કે, ગુજરાતમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં ખોટા પ્રમાણપત્રોથી મોટા પાયે નોકરીમાં તક મેળવવા માંગતા યુવાનોના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે. સરકાર પાસે ખોટા પ્રમાણપત્રો, ખોટી માર્કશીટો અને અમાન્ય ડીગ્રીઓની સંપૂર્ણ વિગતો હોવા છતા પગલા ભરવાને બદલે કૌભાંડીઓને બચાવવા માટે આંખ આડા કાન કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો