ગુજરાતમાં વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણીની જાહેરાત તાત્કાલિક કરવા ચૂંટણી પંચને કોંગ્રેસ પક્ષ વિનંતી : 14-10-2017

તમામ મોરચે નિષ્ફળ ડરી ગયેલી, હતાશ, નિરાશ ભાજપ સરકારે યેનકેન પ્રકારે ચૂંટણી જીતવા લોભામણી જાહેરાતો અને ખાતમૂહર્તો કરવા માટે વધુ સમય માંગી રહી છે અને તેને અનુલક્ષીને લગ્નસરા ના નામે ચૂંટણી મોડી યોજવા ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયસર યોજાય તે માટે તાત્કાલિક જાહેરાત કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિવ વૈષ્ણવ, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ચેતન રાવલ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના નેતાશ્રી દિનેશ શર્મા, અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી રાજકુમાર ગુપ્તા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સોનલબેન પટેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કલેક્ટરશ્રીના માધ્યમથી ભારતીય ચૂંટણી પંચને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note