ગુજરાતમાં માતા, બાળકો અને તમામ નાગરીકોને સારવાર સરકારી દવાખાનાઓમાં ફ્રી. : 27-08-2022
- રૂ. ૧૦ લાખ સુધીની સારવાર તમામ સરકારી અને માન્ય ખાનગી દવાખાનાઓમાં સંપૂર્ણં ફ્રી.
- કીડની, લીવર અને હ્રદય ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંર્પૂણ ફ્રી.
- દરેક ગામો અને નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના વોર્ડોમાં નાગરીકોના ઘરની નજીક સરકારી “જનતા દવાખાનાં”ની સ્થાપના.
- અંતરીયાળ ગામોમાં ફરતાં સરકારી દવાખાના.
- સરકાર હસ્તકનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ અને સીવીલ હોસ્પિટલોનેNABH સર્ટીફાઈડ કોર્પોરેટ હોસ્પિટલ જેવી ફાઈવ સ્ટાર બનાવાશે.
- દરેક સરકારી દવાખાનાઓમાં નિષ્ણાંત ડોકટરો, નર્સીંગ અને ટેકનીકલ સ્ટાફની પુરા પગારથી પારદર્શક ભરતી કરાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો