ગુજરાતમાં ભ્રષ્ટાચારનું નામ એ વ્યવહાર છે. દરેક જગ્યાએ વ્યવહાર કર્યા વિના કોઈ કામ થતું નથીઃ મનિષ તિવારી. : 23-11-2022

  • ગુજરાતમાં ભ્રષ્ટાચારનું નામ એ વ્યવહાર છે. દરેક જગ્યાએ વ્યવહાર કર્યા વિના કોઈ કામ થતું નથીઃ મનિષ તિવારી.
  • રાજીવ ગાંધી ભવન ખાતે સાંસદશ્રી મનિષ તિવારી દ્વારા એલ.ઈ.ડી.નું અનાવરણ કરવામાં આવ્યું.
  • ભાજપની નિષ્ફળતા, કોંગ્રેસના કામો, રાહુલ ગાંધીજીની પદયાત્રાનું લાઈવ પ્રસારણ કરાશે.

ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી, લોકસભા સાંસદશ્રી મનિષ તિવારીએ પત્રકાર વાર્તાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની સત્તા અને ભારતની રાજનીતિ એક ઉત્કૃષ્ટ સમિકરણથી જોડાયેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR PRESSNOTE_23-11-2022