ગુજરાતમાં દારૂબંધીનો પણ કાયદો છે પરંતુ તેની અમલવારીમાં : 22-08-2022
ગુજરાતમાં દારૂબંધીનો પણ કાયદો છે પરંતુ તેની અમલવારીમાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે તથા રાજ્યનો એકએક વ્યક્તિ આ કાયદાની શું જમીની હકીકત છે તે જાણે છે. છેલ્લા છ મહિનાની અંદર જ ગુજરાતમાં ૨૫ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે જેમાં શાસકો સાથે જોડાયેલા મોટા માથાઓની સામેલગીરીને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, ગુજરાતમાં નશાબંધી હોવા છતાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૩૦૦ કરોડથી પણ વધારે રકમનો દારુ પકડાતો હોય જે ગુજરાતમાં ઠલવાઈ રહેલા દારૂના વેપલાનો 0.001 ટકા જેટલો જ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો