ગુજરાતમાં દલિતો ઉપર થઇ રહેલ અત્યાચાર ઉપર ગુજરાત વિધાનસભામાં ચર્ચા કરવા વિધાનસભાનું સત્ર લંબાવો. કોંગ્રેસ : 22-08-2016

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ષથી દલિતો ઉપર અનેક પ્રકારે અત્યાચાર થઇ રહ્યાં છે. તાજેતરમાં ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દલિત પરિવાર સાથે જે પ્રકારે માનવતા કલંક થાય તે પ્રકારે બર્બરતા પૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો તેનાથી દેશ – વિદેશમાં ગુજરાતની અસ્મિતાને લાંછન લાગ્યું છે. થાનગઢ હત્યાકાંડના પીડિત પરિવારો ચાર વર્ષ પછી પણ ન્યાય માટે આજે ગાંધીનગરમાં ભૂખ હડતાલ પર બેઠા છે. રોજબરોજ દલિતોની હત્યાની ઘટનાઓ સામાન્ય થઇ ગઈ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note