ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૩૯૪ બળાત્કારની ઘટનાઓ બની : 03-10-2018

  • મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્યમંત્રી હોવા છતાં બે વર્ષ જેટલો સમય વીતી ગયા હોવા છતાં મહિલા સુરક્ષા સમિતિની એક પણ બેઠક મળી નથી
  • ગુજરાતમાં દર બે દિવસે પાંચ મહિલાઓ – બહેન– દીકરી અત્યાચારનો – બળાત્કારનો ભોગ બની રહી છે: પાંચ વર્ષમાં ગુજરાતમાં ૪૩૯૪ બળાત્કારની ઘટના નોંધાઈ
  • માત્ર સુરતમાં છેલ્લા ૯ મહિનામાં ૧૧ માસુમ બાળકીઓ અત્યાચારની ભોગ બની
  • કાળજા કંપાવી દે તેવા બાળકીઓ પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર તાત્કાલિક પગલાં ભરે

“બેટી બચાવો, બેટી પઢાઓ” અને મહિલા સુરક્ષાની માત્ર વાતો કરતી ભાજપ શાસનમાં મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્યમંત્રી હોવા છતાં બે વર્ષ જેટલો સમય વીતી ગયા હોવા છતાં મહિલા સુરક્ષા સમિતિની એક પણ બેઠક મળી નથી. ત્યારે ગુજરાતની મહિલા – દીકરીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note