ગાયમાતાના ચિકિત્સા-સારવાર આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ : 03-08-2022
- ૭૩૪૭૭ પશુધન પર માત્ર એક પશુચિકિત્સા અધિકારી, ૧૦૫૭૪૯ પશુધન પર માત્ર એક પશુધન નિરીક્ષક, ૩૪૫૭૧૮ પશુધન પર માત્ર એક ડ્રેસર, ૨૫૯૨૮૮ પશુધન પર માત્ર એક એટેંડન્ટ, ૩૪૧૩૪૨ પશુધન પર માત્ર એક પટાવાળામાં કઈ રીતે બચશે ગાયમાતા ? ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી, લમ્પી વાયરસ મહામારીમાં સામે આવી.
૭૩૪૭૭ પશુધન પર માત્ર એક પશુચિકિત્સા અધિકારી,૧૦૫૭૪૯ પશુધન પર માત્ર એક પશુધન નિરીક્ષક, ૩૪૫૭૧૮ પશુધન પર માત્ર એક ડ્રેસર, ૨૫૯૨૮૮ પશુધન પર માત્ર એક એટેંડન્ટ, ૩૪૧૩૪૨ પશુધન પર માત્ર એક પટાવાળામાં કઈ રીતે બચશે ગાયમાતા ? ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો