ગાંધીનગર ખાતે આયોજિત બેઠક
રાષ્ટ્રપતિપદની થનાર ચુંટણી પૂર્વે ગાંધીનગર ખાતે શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અશોક ગેહલોતજી, શ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી અનીલ શાસ્ત્રી, શક્તિસિંહ ગોહિલ, શ્રી અર્જુન મોઢવાડિયા તથા વરિષ્ઠ આગેવનોએ ધારાસભ્યશ્રીઓને માર્ગદર્શન આપી તથા મતદાનનું નિરક્ષણ કરી તમામ આગેવાનો મોક પોલ યોજી મતદાનનું માર્ગદર્શન મેળવ્યું હતું