ગાંધીનગર ખાતે આયોજિત જાહેરસભા

ગાંધીનગર જિલ્લા પંચાયત સાંતેજ બેઠક કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર રામાજી વાઘાજી ના ચુંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ માન.શ્રી ભરતસિંહ સોલંકી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 3000 જેટલી જનમેદની ઉપસ્થિત રહી હતી