ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના પરિવારો સતત વધતી જતી મોંઘવારીથી ત્રસ્ત : 23-05-2022

  • બેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ
  • બેકાબુ બનેલી મોંઘવારી, સતત ઘટતી આવકથી સામાન્ય-મધ્યમ વર્ગ આર્થિક હાલાકીનો ભોગ બની રહ્યો છે.

ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના પરિવારો સતત વધતી જતી મોંઘવારીથી ત્રસ્ત છે, ભાજપા સરકાર જાહેરાતોમાં વ્યસ્ત છે અને કાળાબજારીયા – સંગ્રાહખોરો મસ્ત છે “બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે જનતા સાથે છેતરપીંડી – વિશ્વાસઘાત કર્યા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note