ખોટા આંકડા કોના રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકાર ? ભાજપ જવાબ આપે? : 04-01-2023
- ગુજરાત વિધાનસભામાં રજુ કરેલ આંકડા ૨૦૨૦ અને ૨૦૨૧ બે વર્ષમાં ૩૭૯૬ બળાત્કાર અને ૬૧ સામુહિક બળાત્કારના ગુન્હાઓ નોંધાયા હતા.
- લોકસભામાં રજુ કરેલ આંકડા ૨૦૨૦ અને ૨૦૨૧ બે વર્ષમાં ૧૦૭૫ બળાત્કાર અને ૩૫ સામુહિક બળાત્કારના ગુન્હાઓ નોંધાયા હતા.
- ખોટા આંકડા આપનાર ગુજરાતનું ગૃહ વિભાગ કે કેન્દ્રનું ગૃહ વિભાગ ? આંકડાઓની વિસંગતતા ઉપર સરકાર ખુલાસો કરે. ખોટા આંકડા આપનાર આપનાર સામે કાર્યવાહી થવી જોઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો