ખેતી વિષયક સહાય ચુકવવામા રાજ્ય સરકાર ખેડુતોને ગુમરાહ કરવાનુ બંધ કરે – મનહર પટેલ : 24-07-2021

  • ભાજપા સરકાર ૨૦૧૪ થી કેન્દ્રમા સતા સંભાળી ત્યારથી તેમની એક ખ્વાઇશ ખેડુતોને સબસીડી બંધ થાય, રુપાણી સરકાર એ પગલે– મનહર પટેલ
  • ખેતી વિષયક સહાય ચુકવવામા રાજ્ય સરકાર ખેડુતોને ગુમરાહ કરવાનુ બંધ કરે– મનહર પટેલ .
  • ભાજપા સરકાર ખેડુતોને છેતરીને કશુ હાંસલ કરવા માગતી હોય તો તેને ઉચિત પરિણામ જરુર મળશે– મનહર પટેલ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note