ખેડૂતો, બેરોજગાર યુવાનો, પાટીદારો, દલિતો, બક્ષીપંચ, આદિવાસી, સહિતના સામાન્ય નાગરિકો : 17-12-2018

  • ખેડૂતો, બેરોજગાર યુવાનો, પાટીદારો, દલિતો, બક્ષીપંચ, આદિવાસી, સહિતના સામાન્ય નાગરિકો તેમના હક્ક અને અધિકાર માટે મંજુરી માંગે તો ભાજપ સરકાર ૧૪૪ ની કલમ દ્વારા સભા-સરઘસ બંધી ફરમાવે છે
  • રાજ્યમાં સી.આર.પી.સી. ૧૪૪ ના જાહેરનામાંથી ભય અને ડરનું વાતાવરણ ભાજપ સરકાર ઉભું કરી રહી છે
  • અમદાવાદ અને રાજકોટમાં સી.આર.પી.સી. ૧૪૪ જાહેરનામાં જ દર્શાવે છે કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેવી છે
  • અમદાવાદ શહેરમાં સી.આર.પી.સી. ૧૪૪ હેઠળ ૧૭ પ્રકારના વિવિધ જાહેરનામામાં ૭૭૮ દિવસ સભા સરઘસ બંધથી ઘરઘાટી સુધીના જાહેરનામાં
  • રાજકોટ શહેરમાં સી.આર.પી.સી. ૧૪૪ હેઠળ ૮૦ થી વધુ જાહેરનામાં હેઠળ ૪૬૫ દિવસમાંથી ૨૨૦ દિવસનો સમાવેશ
  • રાજ્યમાં રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં સી.આર.પી.સી. ૧૪૪ ના જાહેરનામાનો સૌથી વધુ દુરઉપયોગ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note