ખેડૂતો પોતાની કિંમતી જમીન બચાવવા – હક્ક અને અધિકાર માટે લડત આપે : 02-01-2019

ખેડૂતો પોતાની કિંમતી જમીન બચાવવા – હક્ક અને અધિકાર માટે લડત આપે તો ગાંધીનગરમાં બેઠેલા ભાજપ શાસકો ઉદ્યોગપતિઓ-કંપનીઓના ફાયદા માટે બેફામ અત્યાચાર, પોલીસ દમન ગુજારીને ખેડૂતોના અવાજને રૂંધવાનો કારસો કરી રહ્યાં છે. ભાવનગરના ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે ઘણાં સમયથી આંદોલન કરી રહ્યાં છે ત્યારે આજરોજ ભાજપ શાસકોના ઈશારે પોલીસે બેફામ લાઠીચાર્જ-અત્યાચાર ગુજાર્યો છે ત્યારે અંગ્રેજ શાસકોને પણ શરમાવે તે રીતે અત્યાચાર કરનાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note